માર્ક ૧૨:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ પવિત્ર શક્તિની દોરવણીથી+ દાઉદે પોતે કહ્યું હતું, ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+
૩૬ પવિત્ર શક્તિની દોરવણીથી+ દાઉદે પોતે કહ્યું હતું, ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+