માર્ક ૧૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે.+ લોકોને ભમાવવા તેઓ ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!
૨૨ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે.+ લોકોને ભમાવવા તેઓ ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!