માર્ક ૧૪:૫૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૪ પણ પિતર થોડું અંતર રાખીને પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો. તે ઘરના ચાકરો સાથે બેસીને આગ પાસે તાપવા લાગ્યો.+ માર્ક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૪:૫૪ ઈસુ—માર્ગ, પાન ૨૮૮ પગલે ચાલો, પાન ૨૦૦
૫૪ પણ પિતર થોડું અંતર રાખીને પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો. તે ઘરના ચાકરો સાથે બેસીને આગ પાસે તાપવા લાગ્યો.+