માર્ક ૧૪:૬૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ પણ તે ચૂપ રહ્યા અને કંઈ જવાબ ન આપ્યો.+ પ્રમુખ યાજક ફરીથી તેમને પૂછવા લાગ્યો: “શું તું ખ્રિસ્ત છે, સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો છે?” માર્ક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૪:૬૧ ઈસુ—માર્ગ, પાન ૨૮૭
૬૧ પણ તે ચૂપ રહ્યા અને કંઈ જવાબ ન આપ્યો.+ પ્રમુખ યાજક ફરીથી તેમને પૂછવા લાગ્યો: “શું તું ખ્રિસ્ત છે, સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો છે?”