લૂક ૬:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ટોળામાંના સર્વ ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને+ સર્વને સાજા કરતી હતી. લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૬:૧૯ ચાકીબુરજ,૧૨/૧/૧૯૮૮, પાન ૮
૧૯ ટોળામાંના સર્વ ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને+ સર્વને સાજા કરતી હતી.