લૂક ૧૮:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ તેને હમણાં અનેક ગણું વધારે મળશે અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે.”+ લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૮:૩૦ ઈસુ—માર્ગ, પાન ૨૨૫