લૂક ૧૯:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ ટોળામાંથી અમુક ફરોશીઓએ તેમને કહ્યું: “ગુરુજી, તમારા શિષ્યોને ચૂપ રહેવાનું કહો.”+