લૂક ૨૩:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ તેઓ ખોપરી નામની જગ્યા પાસે પહોંચ્યા.+ સૈનિકોએ તેમને અને ગુનેગારોને વધસ્તંભે ખીલાથી જડી દીધા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+
૩૩ તેઓ ખોપરી નામની જગ્યા પાસે પહોંચ્યા.+ સૈનિકોએ તેમને અને ગુનેગારોને વધસ્તંભે ખીલાથી જડી દીધા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+