લૂક ૨૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ એક શિષ્યનું નામ ક્લિયોપાસ હતું. તેણે કહ્યું: “શું તું યરૂશાલેમમાં રહેનારો પરદેશી છે? હમણાં ત્યાં જે બન્યું એ વિશે શું તને કંઈ જ ખબર નથી?”*
૧૮ એક શિષ્યનું નામ ક્લિયોપાસ હતું. તેણે કહ્યું: “શું તું યરૂશાલેમમાં રહેનારો પરદેશી છે? હમણાં ત્યાં જે બન્યું એ વિશે શું તને કંઈ જ ખબર નથી?”*