લૂક ૨૪:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પણ આપણા મુખ્ય યાજકો અને અધિકારીઓએ તેમને મોતની સજા કરી.+ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા.