યોહાન ૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તેઓએ તેને સવાલ પૂછ્યો: “જો તું ખ્રિસ્ત કે એલિયા કે પ્રબોધક નથી, તો તું કેમ બાપ્તિસ્મા* આપે છે?”