યોહાન ૫:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ એ માટે કે જેમ પિતાને બધા માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. જે દીકરાને માન આપતો નથી, તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી.+
૨૩ એ માટે કે જેમ પિતાને બધા માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. જે દીકરાને માન આપતો નથી, તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી.+