-
યોહાન ૫:૪૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૩ હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી. જો બીજું કોઈ તેના પોતાના નામે આવ્યું હોત, તો તમે તેનો સ્વીકાર કર્યો હોત.
-