યોહાન ૬:૬૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૩ એ તો પવિત્ર શક્તિ છે, જે જીવન આપે છે.+ શરીર કંઈ કામનું નથી. મેં તમને જે વાતો કહી છે એ પવિત્ર શક્તિથી છે અને એ જીવન આપે છે.+
૬૩ એ તો પવિત્ર શક્તિ છે, જે જીવન આપે છે.+ શરીર કંઈ કામનું નથી. મેં તમને જે વાતો કહી છે એ પવિત્ર શક્તિથી છે અને એ જીવન આપે છે.+