યોહાન ૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું અને મને મોકલનાર પિતા પણ મારા વિશે સાક્ષી આપે છે.”+