યોહાન ૧૩:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ આ વાતો કહી રહ્યા પછી ઈસુ બહુ દુઃખી થયા. તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.”+ યોહાન યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૩:૨૧ ઈસુ—માર્ગ, પાન ૨૭૦
૨૧ આ વાતો કહી રહ્યા પછી ઈસુ બહુ દુઃખી થયા. તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.”+