યોહાન ૧૭:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હું તેઓ સાથે એકતામાં છું અને તમે મારી સાથે એકતામાં છો, જેથી તેઓ પૂરેપૂરી રીતે એક થાય.* એનાથી દુનિયાને ખબર પડશે કે તમે મને મોકલ્યો છે. તમે જેમ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓ પર પ્રેમ રાખ્યો છે. યોહાન યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૭:૨૩ ચોકીબુરજ,૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૯-૩૦
૨૩ હું તેઓ સાથે એકતામાં છું અને તમે મારી સાથે એકતામાં છો, જેથી તેઓ પૂરેપૂરી રીતે એક થાય.* એનાથી દુનિયાને ખબર પડશે કે તમે મને મોકલ્યો છે. તમે જેમ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓ પર પ્રેમ રાખ્યો છે.