યોહાન ૧૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ આ શબ્દો સાંભળીને પિલાત ઈસુને બહાર લઈ આવ્યો. પછી તે ન્યાયાસન પર બેઠો, જે પથ્થરની ફરસ* તરીકે ઓળખાતી જગ્યાએ હતું. એ જગ્યા હિબ્રૂમાં ગબ્બથા કહેવાય છે.
૧૩ આ શબ્દો સાંભળીને પિલાત ઈસુને બહાર લઈ આવ્યો. પછી તે ન્યાયાસન પર બેઠો, જે પથ્થરની ફરસ* તરીકે ઓળખાતી જગ્યાએ હતું. એ જગ્યા હિબ્રૂમાં ગબ્બથા કહેવાય છે.