પ્રેરિતોનાં કાર્યો ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ જોરથી ફૂંકાતા પવન જેવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું.+ પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨:૨ ચોકીબુરજ,૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪૧૨/૧/૧૯૯૦, પાન ૨૪
૨ અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ જોરથી ફૂંકાતા પવન જેવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું.+