પ્રેરિતોનાં કાર્યો ૭:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ તેથી ઈશ્વરે તેઓથી મોં ફેરવી લીધું અને તેઓને સૂર્ય, ચંદ્ર અને તારાઓની ભક્તિ કરવા છોડી દીધા.+ એ વિશે પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે: ‘હે ઇઝરાયેલના લોકો, ૪૦ વર્ષ દરમિયાન વેરાન પ્રદેશમાં શું તમે મારા માટે અર્પણો અને બલિદાનો ચઢાવ્યાં હતાં? પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૭:૪૨ ચોકીબુરજ,૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૪
૪૨ તેથી ઈશ્વરે તેઓથી મોં ફેરવી લીધું અને તેઓને સૂર્ય, ચંદ્ર અને તારાઓની ભક્તિ કરવા છોડી દીધા.+ એ વિશે પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે: ‘હે ઇઝરાયેલના લોકો, ૪૦ વર્ષ દરમિયાન વેરાન પ્રદેશમાં શું તમે મારા માટે અર્પણો અને બલિદાનો ચઢાવ્યાં હતાં?