પ્રેરિતોનાં કાર્યો ૭:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ દાઉદે ઈશ્વરની નજરમાં કૃપા મેળવી અને યાકૂબના ઈશ્વર માટે મંદિર* બાંધવાનો લહાવો મળે એ માટે અરજ કરી.+