પ્રેરિતોનાં કાર્યો ૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ શાઉલે પૂછ્યું: “માલિક, તમે કોણ છો?” તેમણે કહ્યું: “હું ઈસુ છું,+ જેના પર તું જુલમ કરી રહ્યો છે.+