પ્રેરિતોનાં કાર્યો ૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેની સાથે જે માણસો મુસાફરી કરતા હતા, તેઓ એટલા દંગ રહી ગયા કે કંઈ બોલી શક્યા નહિ. તેઓને કંઈક અવાજ તો સંભળાયો, પણ કોઈ દેખાયું નહિ.+ પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૯:૭ ચાકીબુરજ,૧/૧/૧૯૯૧, પાન ૧૧
૭ તેની સાથે જે માણસો મુસાફરી કરતા હતા, તેઓ એટલા દંગ રહી ગયા કે કંઈ બોલી શક્યા નહિ. તેઓને કંઈક અવાજ તો સંભળાયો, પણ કોઈ દેખાયું નહિ.+