પ્રેરિતોનાં કાર્યો ૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પણ શાઉલ પ્રચારમાં ઘણો ઉત્સાહી બનતો ગયો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવી સાબિતીઓ આપીને તેણે દમસ્કમાં રહેતા યહૂદીઓનાં મોં બંધ કરી દીધાં.+
૨૨ પણ શાઉલ પ્રચારમાં ઘણો ઉત્સાહી બનતો ગયો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવી સાબિતીઓ આપીને તેણે દમસ્કમાં રહેતા યહૂદીઓનાં મોં બંધ કરી દીધાં.+