પ્રેરિતોનાં કાર્યો ૯:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ત્યાર પછી શાઉલ તેઓ સાથે રહ્યો. તે યરૂશાલેમમાં છૂટથી ફરતો* અને ઈસુના નામમાં હિંમતથી સંદેશો જણાવતો.