પ્રેરિતોનાં કાર્યો ૯:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ તે ગ્રીક બોલતા યહૂદીઓ સાથે વાતચીત કરતો અને દલીલ કરતો. પણ તેઓ તેને મારી નાખવાના પ્રયત્નો કરતા.+