પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હવે અંત્યોખ મંડળમાં આ પ્રબોધકો અને શિક્ષકો હતા:+ બાર્નાબાસ, સિમઓન જે નિગર કહેવાતો, કુરેનીનો લૂકિયસ, જિલ્લા અધિકારી હેરોદની સાથે ભણેલો મનાએન અને શાઉલ. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૩:૧ ચાકીબુરજ,૧/૧/૧૯૯૧, પાન ૨૦
૧૩ હવે અંત્યોખ મંડળમાં આ પ્રબોધકો અને શિક્ષકો હતા:+ બાર્નાબાસ, સિમઓન જે નિગર કહેવાતો, કુરેનીનો લૂકિયસ, જિલ્લા અધિકારી હેરોદની સાથે ભણેલો મનાએન અને શાઉલ.