પ્રેરિતોનાં કાર્યો ૧૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તે માણસ સર્ગિયુસ પાઉલ નામના રાજ્યપાલ* સાથે હતો. સર્ગિયુસ એક બુદ્ધિશાળી માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવ્યા, કેમ કે તે ઈશ્વરનો સંદેશો સાંભળવા ઘણો આતુર હતો. પ્રેરિતોનાં કાર્યો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૩:૭ ચાકીબુરજ,૩/૧/૧૯૮૭, પાન ૧૦
૭ તે માણસ સર્ગિયુસ પાઉલ નામના રાજ્યપાલ* સાથે હતો. સર્ગિયુસ એક બુદ્ધિશાળી માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવ્યા, કેમ કે તે ઈશ્વરનો સંદેશો સાંભળવા ઘણો આતુર હતો.