પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ સભાસ્થાનમાંથી છૂટા પડ્યા પછી, યહૂદીઓ અને યહૂદી થયેલા ઘણા ઈશ્વરભક્તો પાઉલ અને બાર્નાબાસની પાછળ ગયા. તેઓએ એ લોકો સાથે વાત કરતી વખતે અરજ કરી કે તેઓ ઈશ્વરની અપાર કૃપાને લાયક બની રહે.+
૪૩ સભાસ્થાનમાંથી છૂટા પડ્યા પછી, યહૂદીઓ અને યહૂદી થયેલા ઘણા ઈશ્વરભક્તો પાઉલ અને બાર્નાબાસની પાછળ ગયા. તેઓએ એ લોકો સાથે વાત કરતી વખતે અરજ કરી કે તેઓ ઈશ્વરની અપાર કૃપાને લાયક બની રહે.+