પ્રેરિતોનાં કાર્યો ૧૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેણે તેઓને પૂછ્યું: “તમે શ્રદ્ધા મૂકી ત્યારે શું તમને પવિત્ર શક્તિ મળી હતી?”+ તેઓએ જવાબ આપ્યો: “ના, અમે પવિત્ર શક્તિ વિશે કદી સાંભળ્યું નથી.”
૨ તેણે તેઓને પૂછ્યું: “તમે શ્રદ્ધા મૂકી ત્યારે શું તમને પવિત્ર શક્તિ મળી હતી?”+ તેઓએ જવાબ આપ્યો: “ના, અમે પવિત્ર શક્તિ વિશે કદી સાંભળ્યું નથી.”