-
પ્રેરિતોનાં કાર્યો ૨૫:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તેઓ ત્યાં કેટલાક દિવસો રહેવાના હોવાથી ફેસ્તુસે પાઉલના મુકદ્દમા વિશે રાજાને વાત કરી:
“ફેલિક્સ એક માણસને કેદી તરીકે છોડી ગયો છે.
-