રોમનો ૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તો શું નિયમશાસ્ત્ર, જે સારું છે એનાથી મારું મરણ થયું? ના, એવું નથી! પાપથી મારું મરણ થયું. નિયમશાસ્ત્ર તો સારું છે, પણ એણે બતાવ્યું કે પાપથી મરણ થાય છે.+ એ આજ્ઞાથી દેખાઈ આવ્યું કે પાપ કેટલું ખતરનાક છે!+
૧૩ તો શું નિયમશાસ્ત્ર, જે સારું છે એનાથી મારું મરણ થયું? ના, એવું નથી! પાપથી મારું મરણ થયું. નિયમશાસ્ત્ર તો સારું છે, પણ એણે બતાવ્યું કે પાપથી મરણ થાય છે.+ એ આજ્ઞાથી દેખાઈ આવ્યું કે પાપ કેટલું ખતરનાક છે!+