૧ કોરીંથીઓ ૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ કેમ કે તમે હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવો છો.+ તમારામાં હજુ સુધી અદેખાઈ અને તકરાર છે. તો શું તમે દુનિયાના વિચારો પ્રમાણે જીવતા નથી?+ શું તમે દુનિયાના લોકોની જેમ ચાલતા નથી? ૧ કોરીંથીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૩ ચોકીબુરજ,૧/૧/૧૯૯૨, પાન ૨૩
૩ કેમ કે તમે હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવો છો.+ તમારામાં હજુ સુધી અદેખાઈ અને તકરાર છે. તો શું તમે દુનિયાના વિચારો પ્રમાણે જીવતા નથી?+ શું તમે દુનિયાના લોકોની જેમ ચાલતા નથી?