૧ કોરીંથીઓ ૭:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્નત* થઈ ગઈ હતી?+ તો તેણે એવા જ રહેવું. કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્નત થઈ ન હતી? તો તેણે સુન્નત ન કરાવવી.+
૧૮ કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્નત* થઈ ગઈ હતી?+ તો તેણે એવા જ રહેવું. કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્નત થઈ ન હતી? તો તેણે સુન્નત ન કરાવવી.+