૧ કોરીંથીઓ ૧૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ રોટલી એક જ છે અને આપણે ઘણા હોવા છતાં એક શરીર છીએ,+ કેમ કે આપણે બધા એક જ રોટલીમાંથી ખાઈએ છીએ.