-
૧ કોરીંથીઓ ૧૪:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ એટલે, જો આખું મંડળ એક જગ્યાએ ભેગું થાય અને બધા બીજી ભાષાઓ બોલવા લાગે, પણ કોઈ સામાન્ય માણસ કે શ્રદ્ધા ન રાખનાર ત્યાં આવે, તો શું તે એમ નહિ કહે કે તમારું ચસકી ગયું છે?
-