-
૧ કોરીંથીઓ ૧૪:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ પણ જો તમે બધા ભવિષ્યવાણી કરતા હો અને શ્રદ્ધા ન રાખનાર કે સામાન્ય માણસ ત્યાં આવે, તો તે જે સાંભળશે એનાથી તેને સુધારો કરવા અને પોતાની પૂરેપૂરી પરખ કરવા પ્રેરણા મળશે.
-