૧ કોરીંથીઓ ૧૫:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ એને અપમાનમાં દફનાવવામાં* આવે છે, પણ માનમાં ઉઠાડવામાં આવે છે.+ એને નબળાઈમાં દફનાવવામાં* આવે છે, પણ બળમાં ઉઠાડવામાં આવે છે.+
૪૩ એને અપમાનમાં દફનાવવામાં* આવે છે, પણ માનમાં ઉઠાડવામાં આવે છે.+ એને નબળાઈમાં દફનાવવામાં* આવે છે, પણ બળમાં ઉઠાડવામાં આવે છે.+