૨ કોરીંથીઓ ૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ અમે જાણીએ છીએ કે અમારે માલિક ઈસુનો ડર રાખવો જોઈએ, એટલે અમે લોકોને અમારી વાત માનવા સમજાવીએ છીએ, પણ ઈશ્વર અમારા વિશે સારી રીતે જાણે છે. હું આશા રાખું છું કે તમે* પણ અમારા વિશે સારી રીતે જાણતા હશો. ૨ કોરીંથીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૧૧ ચોકીબુરજ,૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬
૧૧ અમે જાણીએ છીએ કે અમારે માલિક ઈસુનો ડર રાખવો જોઈએ, એટલે અમે લોકોને અમારી વાત માનવા સમજાવીએ છીએ, પણ ઈશ્વર અમારા વિશે સારી રીતે જાણે છે. હું આશા રાખું છું કે તમે* પણ અમારા વિશે સારી રીતે જાણતા હશો.