૨ કોરીંથીઓ ૧૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હું માનું છું કે તમારા મહાન પ્રેરિતો કરતાં હું એક પણ વાતમાં ઊતરતો સાબિત થયો નથી.+