-
૨ કોરીંથીઓ ૧૧:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ મારા માટે એ કહેવું શરમની વાત છે, કેમ કે અમુક લોકોને લાગે છે કે અમે એટલા કમજોર છીએ કે પોતાનો અધિકાર યોગ્ય રીતે ચલાવી શકતા નથી.
પણ જો બીજાઓ બડાઈ મારવાની હિંમત કરતા હોય, તો હું પણ એવી હિંમત બતાવીશ, પછી ભલે કોઈ મને મૂર્ખ કહે.
-