૨ કોરીંથીઓ ૧૧:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ મેં સખત મહેનત અને કાળી મજૂરી કરી, વારંવાર રાતોના ઉજાગરા વેઠ્યા,+ ભૂખ અને તરસ સહન કરી.+ ઘણી વાર ખાવા માટે કંઈ ન હતું.+ કડકડતી ઠંડી સહી અને પૂરતાં કપડાં વગર* દિવસો કાઢ્યા. ૨ કોરીંથીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૧:૨૭ ચોકીબુરજ,૭/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૭
૨૭ મેં સખત મહેનત અને કાળી મજૂરી કરી, વારંવાર રાતોના ઉજાગરા વેઠ્યા,+ ભૂખ અને તરસ સહન કરી.+ ઘણી વાર ખાવા માટે કંઈ ન હતું.+ કડકડતી ઠંડી સહી અને પૂરતાં કપડાં વગર* દિવસો કાઢ્યા.