૧ થેસ્સાલોનિકીઓ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તમે અમારા અને માલિક ઈસુના+ પગલે ચાલનારા બન્યા છો.+ ઘણા સંકટો હોવા છતાં+ તમે ઈશ્વરનો સંદેશો આનંદથી સ્વીકાર્યો છે, જે આનંદ પવિત્ર શક્તિથી મળે છે. ૧ થેસ્સાલોનિકીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૬ આપણી રાજ્ય સેવા,૨/૨૦૦૦, પાન ૩-૪
૬ તમે અમારા અને માલિક ઈસુના+ પગલે ચાલનારા બન્યા છો.+ ઘણા સંકટો હોવા છતાં+ તમે ઈશ્વરનો સંદેશો આનંદથી સ્વીકાર્યો છે, જે આનંદ પવિત્ર શક્તિથી મળે છે.