૨ થેસ્સાલોનિકીઓ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પણ માલિક ઈસુ અગ્નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો* સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે,+ તમે જેઓ મુસીબતો સહન કરી રહ્યા છો, તેઓને અમારી સાથે રાહત આપવામાં આવશે. ૨ થેસ્સાલોનિકીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૭ ચોકીબુરજ,૧૧/૧૫/૨૦૦૪, પાન ૧૯
૭ પણ માલિક ઈસુ અગ્નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો* સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે,+ તમે જેઓ મુસીબતો સહન કરી રહ્યા છો, તેઓને અમારી સાથે રાહત આપવામાં આવશે.