૧ તિમોથી ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ હુમનાયસ+ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,*+ જેથી એ સજાથી* તેઓ શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ. ૧ તિમોથી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૨૦ સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૯, પાન ૫
૨૦ હુમનાયસ+ અને એલેકઝાંડર તેઓમાંના છે. મેં તેઓને શેતાનના હાથમાં સોંપી દીધા છે,*+ જેથી એ સજાથી* તેઓ શીખે કે ઈશ્વરની નિંદા ન કરવી જોઈએ.