૧ તિમોથી ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તો તે અભિમાનથી ફુલાઈ ગયો છે અને તેને કંઈ સમજણ પડતી નથી.+ તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.*+ પરિણામે, લોકોમાં અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે.
૪ તો તે અભિમાનથી ફુલાઈ ગયો છે અને તેને કંઈ સમજણ પડતી નથી.+ તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.*+ પરિણામે, લોકોમાં અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે.