હિબ્રૂઓ ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ઇબ્રાહિમે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો. મલ્ખીસદેક નામના અર્થ પ્રમાણે પહેલા તો તે “નેકીના રાજા” છે અને પછી શાલેમના રાજા, એટલે કે “શાંતિના રાજા” છે.
૨ ઇબ્રાહિમે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો. મલ્ખીસદેક નામના અર્થ પ્રમાણે પહેલા તો તે “નેકીના રાજા” છે અને પછી શાલેમના રાજા, એટલે કે “શાંતિના રાજા” છે.