હિબ્રૂઓ ૯:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ અને કહ્યું: “જે કરાર પાળવાની ઈશ્વરે તમને આજ્ઞા આપી છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”*+