હિબ્રૂઓ ૧૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ કેદીઓની* સાથે તમે પણ કેદમાં છો,+ એમ સમજીને તેઓને યાદ રાખો.+ જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો. હિબ્રૂઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૩:૩ ચોકીબુરજ (અભ્યાસ અંક),૧/૨૦૧૬, પાન ૧૦ ચોકીબુરજ,૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૯૧/૧/૧૯૯૦, પાન ૧૫
૩ કેદીઓની* સાથે તમે પણ કેદમાં છો,+ એમ સમજીને તેઓને યાદ રાખો.+ જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો.