યાકૂબ ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એ સર્વ ઉપરાંત, મારા ભાઈઓ, તમે સમ ખાવાનું બંધ કરો. સ્વર્ગના, પૃથ્વીના કે બીજા કશાના સમ ન ખાઓ. પણ તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય,+ જેથી તમે સજાને લાયક ન ઠરો. યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૧૨ ચોકીબુરજ,૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૨
૧૨ એ સર્વ ઉપરાંત, મારા ભાઈઓ, તમે સમ ખાવાનું બંધ કરો. સ્વર્ગના, પૃથ્વીના કે બીજા કશાના સમ ન ખાઓ. પણ તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય,+ જેથી તમે સજાને લાયક ન ઠરો.